slider image 1621243260e1af0c20-0

You are in New Arrivals !!

Rosted Protein Beans 🫘 Soya,Edmame,Black Beans 🫘

Rosted Protein Beans 🫘 Soya,Edmame,Black Beans 🫘

Regular price Rs. 150.00
Sale price Rs. 150.00 Regular price
Unit price
Rs. 150.00kg
DryFruit CHIKKI - KHAJOOR PAK - ખજૂર પાક

DryFruit CHIKKI - KHAJOOR PAK - ખજૂર પાક

Regular price Rs. 150.00
Sale price Rs. 150.00 Regular price
Unit price
Rs. 150.00kg

Macadamia Nut With Shell Vanilla Flavour આખા મેકેડેમીયા - વેનીલા ફ્લેવર

Regular price Rs. 350.00
Sale price Rs. 350.00 Regular price
Unit price
Rs. 350.00kg
Premium Dryfruits Mix પ્રિમયમ ડ્રાયફ્રુટ મિક્સ

Premium Dryfruits Mix પ્રિમયમ ડ્રાયફ્રુટ મિક્સ

Regular price Rs. 300.00
Sale price Rs. 300.00 Regular price
Unit price
Rs. 300.00kg
Dryfruits Chewdo ડ્રાયફ્રુટ્સ ચેવડો

Dryfruits Chewdo ડ્રાયફ્રુટ્સ ચેવડો

Regular price Rs. 200.00
Sale price Rs. 200.00 Regular price
Unit price
Rs. 200.00kg
Brazil Nuts 🇧🇷 બ્રાઝીલ નટ્સ

Brazil Nuts 🇧🇷 બ્રાઝીલ નટ્સ

Regular price Rs. 1,000.00
Sale price Rs. 1,000.00 Regular price
Unit price
Rs. 1,000.00kg
GOJI BERRIES ગોજી બેરી

GOJI BERRIES ગોજી બેરી

Regular price Rs. 250.00
Sale price Rs. 250.00 Regular price
Unit price
Rs. 250.00kg
Super powder સુપર પાવડર

Super powder સુપર પાવડર

Regular price Rs. 250.00
Sale price Rs. 250.00 Regular price
Unit price
Rs. 250.00kg

Macadamia Nut Without Shell ( ફોલેલા મેકાડેમિયા )

Regular price Rs. 500.00
Sale price Rs. 500.00 Regular price
Unit price
Rs. 500.00kg
Rosted Salted Mix Dry fruits રોસ્ટેડ ડ્રાયફ્રુટ્સ મિક્સ

Rosted Salted Mix Dry fruits રોસ્ટેડ ડ્રાયફ્રુટ્સ મિક્સ

Regular price Rs. 150.00
Sale price Rs. 150.00 Regular price
Unit price
Rs. 150.00kg
Trail mix gym mix ડ્રાયફ્રુટ્સ મિક્સ Tilak Special

Trail mix gym mix ડ્રાયફ્રુટ્સ મિક્સ Tilak Special

Regular price Rs. 150.00
Sale price Rs. 150.00 Regular price
Unit price
Rs. 150.00kg
Nut and Fruit Musli મુસ્લી

Nut and Fruit Musli મુસ્લી

Regular price Rs. 700.00
Sale price Rs. 700.00 Regular price
Unit price
Rs. 700.00kg

Our store Address

37 Mansarovar Shopping Center B , Amroli Char Rasta, SURAT, GUJARAT, 394 107

37, માનસરોવર શોપિંગ B , IIFL બેંક પાસે, અમરોલી , સુરત , ગુજરાત 394107

Get directions
Every Day New Material Arrive
Free Delivery In Gujarat and Mumbai Only
Best rate with Top Class Quality

Tilak Nuts And Spices Brand By K AND Z SONS

Tilak Nuts & Spices છેલ્લા 5 વર્ષથી ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળા ડ્રાયફ્રૂટ, નટ્સ અને મસાલા પ્રદાન કરી રહ્યું છે. અમારી બ્રાન્ચ અમરોલી, સુરત અને નિકોલ, અમદાવાદ ખાતે કાર્યરત છે.

અમે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તા વાજબી કિંમતે આપવાનો હંમેશા પ્રયાસ કરીએ છીએ. અમારા જેવી Quality અને Price નું કોમ્બિનેશન આખા માર્કેટમાં દુર્લભ છે.

અમારી પાસે Wholesale અને Retail બંનેમાં પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. જો તમને bulk માં ડ્રાયફ્રૂટ, નટ્સ અથવા મસાલા જોઈએ તો પણ અમે સરળતાથી ઉપલબ્ધ કરાવી શકીએ છીએ.

ગ્રાહકોની સુવિધા માટે અમે Free Delivery ની સુવિધા પણ આપીએ છીએ જેથી તમે ઘરે બેઠા શ્રેષ્ઠ ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સ મેળવી શકો.

Happy Customers

Alpesh Patel

“Very fresh dry fruits and good packaging. Quality is much better than local market.”

Chhaya Golani

I ordered almonds and cashews from Tilak Nuts & Spices and the quality was amazing. The dry fruits were fresh, crunchy, and perfectly packed. The packaging kept everything safe during delivery. Definitely one of the best places to buy premium dry fruits online. Highly recommended!


Viral Kachiya

The taste and freshness of the dry fruits are really impressive. You can easily feel the premium quality compared to regular market products. The packaging is neat and attractive. Delivery was also quick and smooth. Will surely order again from Tilak Nuts.

Akshay Rangholiya


ફેસ્ટિવલ માટે ડ્રાયફ્રૂટ બોક્સ મંગાવ્યો હતો. દેખાવમાં બહુ પ્રીમિયમ લાગતો હતો. અંદરનાં ડ્રાયફ્રૂટ પણ એકદમ ફ્રેશ અને ટેસ્ટી હતા. બધાને ખૂબ ગમ્યા. ગિફ્ટ માટે બહુ સારી ઓપ્શન છે.

Dr. Ashish Nayi - Maa Clinic

માર્કેટમાં ઘણી જગ્યાએથી લીધા છે પણ અહીં ક્વોલિટી અલગ જ લાગી. બદામ મોટા અને કરકરા હતા. ભાવ પણ યોગ્ય છે. ડ્રાયફ્રૂટ માટે Tilak Nuts એક સારી જગ્યા છે.

DP Ajay Rasiya

Tilak Nuts માંથી લીધેલા ડ્રાયફ્રૂટની ક્વોલિટી ખરેખર સારી લાગી. બદામ અને કાજુ બંને ફ્રેશ અને કરકરા હતા. પેકિંગ પણ મજબૂત હતું એટલે પ્રોડક્ટ બરાબર મળી. ભાવ પણ માર્કેટ પ્રમાણે યોગ્ય છે. હવે આગળથી ડ્રાયફ્રૂટ અહીંથી જ લેશ. 👍🥜

Free Shipping

Free Shipping for orders over 500/-

Money Guarantee

If You didn't get Parcel in 3-5 Days then You are eligible for Full refund

Online Support

24 hours a day, 7 days a week

Flexible Payment

Pay with Multiple Credit / Debit Cards , UPI and many more option ( No COD accepted )